
છોડ માં પોષક તત્વો ની ખામી અને તેની ઓળખ(Nutrition Deficiency)
છોડ ,વૃક્ષ ,વેલાઓ વગેરે પણ વિકાસ અને વૃધ્ધિ માટે પોષક તત્વો નો ઉપયોગ કરે છે .છોડ ને પોતાની વૃધ્ધિ ,પ્રજનન ની પ્રક્રિયા તથા વિવિધ જૈવિક ક્રિયાઓ માટે પોષક તત્વો ની જરૂરિયાત હોય છે અને તે પોષક તત્વો ના મળતા છોડ Read More